HomeNational જેતપુરની દેવ બ્લડ બેંકના ફ્રીજમાંથી દારૂની બોટલો મળી, નશામાં ધૂત સંચાલકની ધરપકડ Madhya Gujarat No Awaz February 18, 2026 0 રાજકોટના જેતપુરમાં દેવ બ્લડ બેંકમાંથી દારૂની બોટલો મળી આવી હતી. બ્લડ બેંકના ફ્રીજમાં સંતાડેલી દારૂની બોટલો મળી આવી હતી. નશામાં ધૂત બ્લડ બેંકના સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી. You Might Like View all
Post a Comment