⚡ તાજા સમાચાર

قراءة المزيد

عرض الكل

સંખેડા તાલુકા ના ખંડુપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈવિશ્વ યોગ દિવસ નિમિત્તે જય શ્રી અંબે આશ્રમશાળા, ખંડુપુરા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર, ટીંબા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ શિક્ષકોની ઉપસ્થિતિમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ ઇન્સ્ટ્રક્ટર અને આરોગ્ય મંદિરના સ્ટાફ દ્વારા વિવિધ યોગાસનોનું પ્રદર્શન કરાવી ઉપસ્થિતોને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.આયુષ્માન આરોગ્ય મંદિર, ટીંબાના ફાર્માસિસ્ટ શ્રી અરવિંદભાઈ રોહિતે યોગના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લોકોને નિયમિત યોગ અપનાવી સ્વસ્થ જીવનશૈલી વિકસાવવા અનુરોધ કર્યો હતો.વધુમાં, તેમણે નજીકના આયુર્વેદ દવાખાના, ટીંબાની સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. આયુર્વેદિક સારવારના ફાયદાઓ તેમજ આડઅસર રહિત ઉપચાર પદ્ધતિ અંગે માહિતી આપી ઉપસ્થિતોને આયુર્વેદ તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા.વિશ્વ યોગ દિવસના અવસરે યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો.

જેતપુરની દેવ બ્લડ બેંકના ફ્રીજમાંથી દારૂની બોટલો મળી, નશામાં ધૂત સંચાલકની ધરપકડ

રાજકોટના જેતપુરમાં દેવ બ્લડ બેંકમાંથી દારૂની બોટલો મળી આવી હતી. બ્લડ બેંકના ફ્રીજમાં સંતાડેલી દાર…

કોડીનારના આદપોકરમાં માતાએ બે પુત્રીઓ સાથે કુંડમાં ઝંપલાવ્યું, ત્રણેયના કરૂણ મોત

ગીર સોમનાથના કોડીનાર પંથકમાં આવેલ આદપોકર ગામે એક પરિવારે પોતાની લાડકવાઈ બે દીકરીઓ અને માતાને ગુમા…

પોલીસને પડકાર ફેંકનારના એવા હાલ થશે કે હનુમાનદાદાની પૂજા કરવી પડશે : હર્ષ સંઘવી

ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ અને જેલ સહિતના બાંધકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાયબ મુખ્ય…

કચ્છના મુંદ્રામાં 2 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ, પ્રાગપર પોલીસ અને રેવન્યુ વિભાગે કરી કાર્યવાહી

ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર સંદેશ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે, સવારના 8 વાગ્યાથી …

لم يتم العثور على أي نتائج
Loading...

તાજા સમાચાર

રાજકીય સમાચાર
રાજકીય સમાચાર is Loading...